Advertisement

Rain information of Gujarat

Rain information of Gujarat ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. હાલમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને ભરૂચમાં તો ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા.

વરસાદ,ગુજરાત,સૌરાષ્ટ્ર,Rain,Gujarat,Saurastra,

Post a Comment

0 Comments